સર્ક્યુલર નંબર 41/2018 ની માહિતી સુધારા સાથે "સર્ક્યુલર" હેઠળ અપલોડ કરવામાં આવી છે.... આ બ્લોગના અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલ "Contact Form" ભરો... ખાસ નોંધ :- તમે GSTને લગતા પ્રશ્ન gstgujarat@rediffmail.com પર ઈમેલ કરી પૂછી શકો છો....

12 July, 2022

GSTR-3B માં ભરવાની વિગતોની સ્પષ્ટા કરતો સર્ક્યુલર નં.170/2022

 માનનીય સભ્યશ્રી,


તમે જોયું જ હશે કે ડીપાર્ટમેન્ટ દ્વારા GSTR-1 અને GSTR-3B માંના આંકડાઓ સાથે મેળ ન હોવાને કારણે  નોટિસ જારી કરવામાં આવે છે. આ યોગ્ય કૉલમમાં આંકડા ન ભરવાથી અથવા ખોટી કૉલમમાં વિગતો રજૂ કરવા માટે હોઈ શકે છે. કરદાતાની સુવિધા માટે પરિપત્ર (સર્ક્યુલર) નં.170/2022 ફોર્મ GSTR-3B માં ભરવાની વિગતોની સ્પષ્ટા કરતો જારી કરવામાં આવ્યો છે.
ભાવાર્થ અનુવાદ આપણા બ્લોગ પર અપલોડ કરવામાં  આવ્યો છે. લિંક નીચે આપેલ છે.


તમને  વિનંતી કરવામાં આવે છે કે આને શક્ય તેટલા લોકોને ફોરવર્ડ કરો જેથી ભવિષ્યમાં ઉદ્ભવી શકે તેવા વિવાદને અટકાવી શકાય.

આભાર સહ