સર્ક્યુલર નંબર 41/2018 ની માહિતી સુધારા સાથે "સર્ક્યુલર" હેઠળ અપલોડ કરવામાં આવી છે.... આ બ્લોગના અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલ "Contact Form" ભરો... ખાસ નોંધ :- તમે GSTને લગતા પ્રશ્ન gstgujarat@rediffmail.com પર ઈમેલ કરી પૂછી શકો છો....

સર્ક્યુલર

લેખ નવી વિંન્ડોમાં અથવા ટેબમાં ખુલશે, તમારા બ્રાઉઝરમાં પોપ-અપ બ્લોક નથી તેની ખાતરી કરો.

લેખ વાંચવા માટે "વાંચો" પર ક્લિક કરો.

નંબર

 

વિષય

ગુજરાતી

41/2018

વાહનને અટકાવવા માટેની પ્રક્રિયા, અને આવા માલ અને વાહનની અટકાયત, મુક્તિ અને જપ્તી

વાંચો

172/2022

જીએસટીને લગતા વિવિધ મુદ્દાની સ્પષ્ટતા- બાબત.

વાંચો

171/2022

બનાવટી ( ફેક ) ઇન્વોઇસેસ સાથે સંકળાયેલા વ્યવહારોના સંબંધમાં વેરાની માંગણી અને દંડની જોગવાઈ

વાંચો

170/2022

GSTR-3Bમાં યોગ્ય વિગત ભરવા બાબત

વાંચો

167/2021

ઈ-કોમર્સ ઓપરેટર મારફતે પૂરી પાડવામાં આવતી રેસ્ટોરન્ટ સેવા પર GST

વાંચો

162/2021

કલમ 77 હેઠળ વેરાના રિફંડના સંદર્ભમાં સ્પષ્ટતા

વાંચો

160/2021

GST સંબંધિત અમુક મુદ્દાઓના સંદર્ભમાં સ્પષ્ટતા

વાંચો

159/2021

"મધ્યસ્થી" ના અવકાશ સંબંધિત શંકા પર સ્પષ્ટતા – સંબંધિત

વાંચો

146/2021

(QR Code) ક્યૂઆર કોડને લગતા કેટલાક મુદ્દાઓને

વાંચો

143/2020

ત્રિમાસિક રીટર્ન અને માસિક ચૂકવણી સ્કીમ (QRMP)

વાંચો

140/2020

 

ડિરેક્ટરને ચૂકવવામાં આવતું મહેનતાણું

વાંચો

137/2020

 

જીએસટીની જોગવાઈઓના અમલીકરણમાં નોંધાયેલા વ્યક્તિઓને પડતી મુશ્કેલ મુદ્દાઓની સ્પષ્ટતા

વાંચો

125/2019

 

રિફંડ સંબંધિત

(Annexure- A & B)

 

વાંચો

 

આ માત્ર ભાવાર્થ અનુવાદ છે.