સર્ક્યુલર નંબર 41/2018 ની માહિતી સુધારા સાથે "સર્ક્યુલર" હેઠળ અપલોડ કરવામાં આવી છે.... આ બ્લોગના અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલ "Contact Form" ભરો... ખાસ નોંધ :- તમે GSTને લગતા પ્રશ્ન gstgujarat@rediffmail.com પર ઈમેલ કરી પૂછી શકો છો....

18 July, 2022

બનાવટી ( ફેક ) ઇન્વોઇસ સાથે સંકળાયેલા વ્યવહારોના સંબંધમાં વેરાની માંગણી

 માનનીય સભ્યશ્રી,

શુભેચ્છા 


બનાવટી ( ફેક ) ઇન્વોઇસ સાથે સંકળાયેલા વ્યવહારોના સંબંધમાં વેરાની માંગણી અને દંડની જોગવાઈ લાગુ થવા સાથે સંબંધિત વિવિધ મુદ્દાની સ્પષ્ટતા કરતો પરિપત્ર (સર્ક્યુલર) નં.171/2022  જારી કરવામાં આવ્યો છે.

તેનો ભાવાર્થ અનુવાદ આપણા બ્લોગ પર અપલોડ કરવામાં  આવ્યો છે. લિંક નીચે આપેલ છે.


GST Gujarat 


તમને  વિનંતી છે કે આને શક્ય તેટલા લોકોને ફોરવર્ડ કરો. 


આભાર સહ

GST Gujarat