સર્ક્યુલર નંબર 41/2018 ની માહિતી સુધારા સાથે "સર્ક્યુલર" હેઠળ અપલોડ કરવામાં આવી છે.... આ બ્લોગના અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલ "Contact Form" ભરો... ખાસ નોંધ :- તમે GSTને લગતા પ્રશ્ન gstgujarat@rediffmail.com પર ઈમેલ કરી પૂછી શકો છો....

25 July, 2022

સર્ક્યુલર (પરિપત્ર) નં.172/2022 અપલોડ કરવામાં આવ્યો છે

 

માનનીય સભ્ય શ્રી,

શુભેચ્છા !!!!

તમારા ધ્યાનમાં હશે જ કે GST અમલના પાંચ વર્ષ પછી, સંખ્યાબંધ ફેરફારો થયા છે અને સમયાંતરે કાયદા અને નિયમોમાં સુધારો કરવામાં આવ્યા છે.

 

વેપારી અને કરદાતાની સુવિધા માટે, સર્ક્યુલર (પરિપત્ર) નં.172/2022 જારી કરવામાં આવ્યો છે, જેમાં, ડીમ્ડ એક્સપોર્ટ્સ (એટલે ​​કે EOU, STP,  વગેરેને સપ્લાય)ને રિફંડ, કલમ 71(5) ખાસ કરીને કર્મચારી દ્વારા એમ્પ્લોયરને આપવામાં આવતી સેવા અને લાભો સંબંધિત  અને ઈલેક્ટ્રોનિક ક્રેડિટ/કેસ લેઝરનો ઉપયોગ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.

સર્ક્યુલરનો ભાવાર્થ અનુવાદ આપણા બ્લોગ પર અપલોડ કરેલ છે. લિંક નીચે આપી છે

GST Gujarat

 

આપણા મોટા પ્રમાણમાં કરદાતા અને વેપારી જગતને ફાયદો પહોંચાડવા માટે, આ ઈ-મેલ વધારે વ્યક્તિને ફોરવર્ડ કરો.

 

તમારા તરફથી સૂચન/કોમેંટ હંમેશા આવકાર્ય છે.

 

આભાર સહ

GST Gujarat