સર્ક્યુલર નંબર 41/2018 ની માહિતી સુધારા સાથે "સર્ક્યુલર" હેઠળ અપલોડ કરવામાં આવી છે.... આ બ્લોગના અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલ "Contact Form" ભરો... ખાસ નોંધ :- તમે GSTને લગતા પ્રશ્ન gstgujarat@rediffmail.com પર ઈમેલ કરી પૂછી શકો છો....

20 December, 2021

માલના સપ્લાયનું સ્થળ (Place of supply of goods)

 માનનીય સભ્ય શ્રી,

     ફેક્ટરી ગેટ (Ex-factory) ડિલિવરી જેમાં માલનું હેરફેર સામેલ છે તે કિસ્સામાં સપ્લાયનું સ્થળ કયું હશે રાજ્યાંતર્ગત (રાજ્યની અંદર) કે આંતરરાજ્ય (એક રાજ્ય થી બીજા રાજ્ય) અને શું CGST + SGST લાગશે કે IGST?

પ્રશ્નનો જવાબ જાણવા, માલના સપ્લાયનું સ્થળ જેને અંગ્રેજીમાં 'Place of supply' કહેવામાં આવે છે તેના પરનો એક લેખ આપણા બ્લોગ ઉપર 'અન્ય' વિભાગ હેઠળ અપલોડ કરવામાં આવ્યો છે. લિંક નીચે આપી છે

https://janialkesh.blogspot.com/p/blog-page_63.html


તમે ડાઉનલોડ પણ કરી શકો છો.

આભાર સહ

GST Gujarat