સર્ક્યુલર નંબર 41/2018 ની માહિતી સુધારા સાથે "સર્ક્યુલર" હેઠળ અપલોડ કરવામાં આવી છે.... આ બ્લોગના અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલ "Contact Form" ભરો... ખાસ નોંધ :- તમે GSTને લગતા પ્રશ્ન gstgujarat@rediffmail.com પર ઈમેલ કરી પૂછી શકો છો....

21 February, 2022

GTA સેવા અને સપ્લાયનું સ્થળ

 

માનનીય સભ્ય શ્રી,

 

શુભેચ્છા !!!!

GTA સેવા અને સપ્લાયનું સ્થળ પરનો લેખ અન્ય વિભાગ હેઠળ અપલોડ કરવામાં આવ્યો છે, જેની લીંક નીચે આપવામાં આવી છે.

https://janialkesh.blogspot.com/p/blog-page_63.html

વધુમાં, શ્રેષ્ઠ આપવાના પ્રયત્નોમાં  તમારી સલાહ અને સૂચન મહત્વનો ભાગ ભજવે છે તેથી અવિરતપણે સલાહ / સૂચન આપતા રહેશો, તેવી આશા છે.

તમે આપણા ચર્ચા મંચમાં પ્રશ્ન પણ પૂછી શકો છો અને આપેલા પ્રશ્નોના જવાબ માટે તમારું મંતવ્ય પણ રજૂ કરી શકો છો. જ્ઞાન આપવાથી વધે છે તેથી તમારા જ્ઞાનનો લાભ અન્યને પણ આપો. 

આભાર સહ

GST Gujarat