સર્ક્યુલર નંબર 41/2018 ની માહિતી સુધારા સાથે "સર્ક્યુલર" હેઠળ અપલોડ કરવામાં આવી છે.... આ બ્લોગના અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલ "Contact Form" ભરો... ખાસ નોંધ :- તમે GSTને લગતા પ્રશ્ન gstgujarat@rediffmail.com પર ઈમેલ કરી પૂછી શકો છો....

13 November, 2021

કલમ 77 હેઠળ રિફંડ સંબંધિત સર્ક્યુલર નંબર 162/2021

 

માનનીય સભ્યશ્રી,

 

માનનીય શ્રી,

શુભેચ્છા !!!!

જીએસટીમાં એવું બની શકે કે ભૂલથી CGST+SGST ના બદલે IGST વેરો ભરાઈ ગયો હોય અથવા તો IGST ના બદલે CGST+SGST વેરો ભર્યો હોય અને જો કોઈ એડજસ્ટમેન્ટ એટલે કે મેળ ના કર્યો હોય તો CGSTની કલમ 77 હેઠળ રિફંડ ક્લેમ ફાઇલ થઇ શકે છે. આ બાબતના મહત્વના મુદ્દાના ખુલાસા કરતું સર્ક્યુલર નંબર 162/2021 જારી કરવામાં આવ્યું છે તેનો ભાવાર્થ અનુવાદ જેમાં મુખ્ય અને મહત્વના મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે તે આપણા બ્લોગ ઉપર સર્ક્યુલરવિભાગ હેઠળ અપલોડ કરવામાં આવ્યું છે, જેની લીન્ક નીચે આપવામાં આવી છે.

સર્ક્યુલર

વધુમાં, શ્રેષ્ઠ આપવાના પ્રયત્નોમાં  તમારી સલાહ અને સૂચન મહત્વનો ભાગ ભજવે છે તેથી અવિરતપણે તમારા સલાહ / સૂચન આપતા રહેશો, તેવી આશા છે.

તમે આપણા ચર્ચા મંચમાં પ્રશ્ન પણ પૂછી શકો છો અને આપેલા પ્રશ્નોના જવાબ અથવા તમારું મંતવ્ય પણ રજૂ કરી શકો છો. જ્ઞાન આપવાથી વધે છે તેથી તમારા જ્ઞાનનો લાભ અન્યને પણ આપો. 

આભાર સહ

GST Gujarat