સર્ક્યુલર નંબર 41/2018 ની માહિતી સુધારા સાથે "સર્ક્યુલર" હેઠળ અપલોડ કરવામાં આવી છે.... આ બ્લોગના અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલ "Contact Form" ભરો... ખાસ નોંધ :- તમે GSTને લગતા પ્રશ્ન gstgujarat@rediffmail.com પર ઈમેલ કરી પૂછી શકો છો....

09 November, 2021

સર્ક્યુલર નંબર 160/ 2021

 માનનીય સભ્ય શ્રી,


 આપને તથા આપના પરિવારને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા અને  નવું વર્ષ આપને લાભકારી અને મંગલકારી રહે તેવી શુભકામના.

સર્ક્યુલર  નંબર 160/ 2021 જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને ડેબિટ નોટ ના સંદર્ભમાં છે તેનો ભાવાર્થ અનુવાદ આપણા બ્લોગ પર અપલોડ કરવામાં આવ્યો છે જેની લીંક નીચે છે


આપ સૌએ  અવિરત સાથ અને સહકાર આપ્યો છે તે બદલ આપ સૌનો આભાર પ્રગટ કરું છું. વધુમાં જો ક્યાંય કોઈ ભૂલ અથવા ત્રુટી રહી ગઈ હોય તો તે તરફ ધ્યાન દોરવું આપનો અધિકાર છે, આશા રાખું છું કે આપ અધિકાર નો મહત્તમ ઉપયોગ કરશો.

આપ સૌને વિનંતી છે કે કોમેન્ટ અને સૂચનો દ્વારા પ્રોત્સાહિત કરતા રહેશો.

 આભાર સહ