સર્ક્યુલર નંબર 41/2018 ની માહિતી સુધારા સાથે "સર્ક્યુલર" હેઠળ અપલોડ કરવામાં આવી છે.... આ બ્લોગના અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલ "Contact Form" ભરો... ખાસ નોંધ :- તમે GSTને લગતા પ્રશ્ન gstgujarat@rediffmail.com પર ઈમેલ કરી પૂછી શકો છો....

25 October, 2021

સર્ક્યુલર નંબર 159/2021 મુજબ "મધ્યસ્થી સેવા" પરની માહિતી

 માનનીય સભ્યો શ્રી,


સર્ક્યુલર નંબર 159/2021 મુજબ "મધ્યસ્થી સેવા" પરની માહિતી આપણા બ્લોગ પર અપલોડ કરવામાં આવી છે. લિંક નીચે આપેલ છે


સર્ક્યુલર વિવિધ શંકાઓને સ્પષ્ટ કરે છે અને  કાયદાના અર્થઘટન તરફ મહત્વપૂર્ણ દિશા પણ આપે છે. 

આ સર્ક્યુલર GST અધિનિયમની અન્ય જોગવાઈઓના અર્થઘટનમાં પણ મદદરૂપ થશે.

તમારા સૂચન હંમેશા આવકાર્ય છે.

આભાર સહ
GST Gujarat