સર્ક્યુલર નંબર 41/2018 ની માહિતી સુધારા સાથે "સર્ક્યુલર" હેઠળ અપલોડ કરવામાં આવી છે.... આ બ્લોગના અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલ "Contact Form" ભરો... ખાસ નોંધ :- તમે GSTને લગતા પ્રશ્ન gstgujarat@rediffmail.com પર ઈમેલ કરી પૂછી શકો છો....

23 July, 2021

સમુદ્રી ભાડા પર જીએસટી

માનનીય સભ્ય શ્રી,


"સમુદ્રના ભાડા પર જીએસટી" પરનો લેખ "અન્ય" વિભાગ હેઠળ  અપલોડ કરવામાં આવ્યો છે. આશા છે કે આ આયાતકારો અને સલાહકારોને યોગ્ય વેરા આકારણી માટે મદદ કરશે. તમે ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટ પણ કરી શકો છો. લિંક નીચે આપેલ છે:-

https://janialkesh.blogspot.com/p/blog-page_63.html

આ લેખ જાણીતા "ટેક્ષ ટુડે" નામના માસીક પત્રમાં પણ પ્રસિધ્ધ થયો છે.

તમારા સૂચનો હંમેશા આવકાર્ય છે.


આભાર સહ

GST Gujarat

No comments:

Post a Comment

શ્રીમાન, કોમેન્ટ બદલ આભાર, લખતા રહો, તે ઘણું પ્રોત્સાહન આપે છે