સર્ક્યુલર નંબર 41/2018 ની માહિતી સુધારા સાથે "સર્ક્યુલર" હેઠળ અપલોડ કરવામાં આવી છે.... આ બ્લોગના અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલ "Contact Form" ભરો... ખાસ નોંધ :- તમે GSTને લગતા પ્રશ્ન gstgujarat@rediffmail.com પર ઈમેલ કરી પૂછી શકો છો....

21 March, 2022

CGST Act, 2017ની કલમ 15 સુધીનું અપડેટ

 માનનીય સભ્ય શ્રી,

 

શુભેચ્છા !!!!

એક સંકલ્પ ના ભાગરૂપે CGST Act, 2017ની કલમ 15 સુધીનું અપડેટ અને તેની  ચર્ચા આપણા બ્લોગ ઉપર અપલોડ કરવામાં આવ્યું છેજેની લિંક નીચે આપવામાં આવી છે.

https://janialkesh.blogspot.com/p/blog-page_20.html  

વધુમાંશ્રેષ્ઠ આપવાના પ્રયત્નોમાં  તમારી સલાહ અને સૂચન મહત્વનો ભાગ ભજવે છે તેથી સલાહ સૂચન આપતા રહેશો, તેવી આશા.

તમે આપણા ચર્ચા મંચમાં પ્રશ્ન પણ પૂછી શકો છો અને આપેલા પ્રશ્નોના જવાબ માટે તમારું મંતવ્ય પણ રજૂ કરી શકો છો. જ્ઞાન આપવાથી વધે છે તેથી તમારા જ્ઞાનનો લાભ અન્યને પણ આપો. 

આભાર સહ

GST Gujarat