સર્ક્યુલર નંબર 41/2018 ની માહિતી સુધારા સાથે "સર્ક્યુલર" હેઠળ અપલોડ કરવામાં આવી છે.... આ બ્લોગના અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલ "Contact Form" ભરો... ખાસ નોંધ :- તમે GSTને લગતા પ્રશ્ન gstgujarat@rediffmail.com પર ઈમેલ કરી પૂછી શકો છો....

27 April, 2021

અર્થઘટન વિશે આટલું જાણો

 માનનીય સભ્યશ્રી,


આપણા બ્લોગ પર "અર્થઘટન" સંબંધિત માહિતી અપલોડ કરવામાં આવી છે. લિંક નીચે આપેલ છે


https://janialkesh.blogspot.com/p/blog-page_63.html


"અર્થઘટન" પર લખવું મુશ્કેલ કાર્ય હતું, પરંતુ તેના મહત્વને ધ્યાનમાં લેતા, એક પ્રયાસ કરવામાં આવ્યો છે. આશા છે કે આ જીએસટીની જોગવાઈઓને સમજવામાં અને તેનું પાલન કરવામાં મદદ કરશે. આ માહિતી સ્થાયી ન્યાયીક નિર્ણયોનું ભાવાર્થ અનુવાદ છે, જે કાં તો ભારતની સુપ્રીમ કોર્ટ અથવા ઉચ્ચ અદાલતો દ્વારા આપવામાં આવ્યા છે. સ્થાયી સ્થાયી ન્યાયીક નિર્ણય એટલે કે કાં તો તે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે જ્યાં કોઈ સમીક્ષા માટેની અરજી ફાઇલ કરવામાં આવી નથી અથવા અરજદાર અને ઉત્તરદાતા દ્વારા નિર્ણય સ્વીકારવામાં આવ્યો છે.


તમારા કિંમતી સૂચન અને ભૂલ, જો કોઈ હોય તો, કૃપા કરીને ઇ-મેઇલથી ધ્યાનમાં લાવવા વિનંતી છે.

આભર સહ

GST Gujarat

No comments:

Post a Comment

શ્રીમાન, કોમેન્ટ બદલ આભાર, લખતા રહો, તે ઘણું પ્રોત્સાહન આપે છે