સર્ક્યુલર નંબર 41/2018 ની માહિતી સુધારા સાથે "સર્ક્યુલર" હેઠળ અપલોડ કરવામાં આવી છે.... આ બ્લોગના અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલ "Contact Form" ભરો... ખાસ નોંધ :- તમે GSTને લગતા પ્રશ્ન gstgujarat@rediffmail.com પર ઈમેલ કરી પૂછી શકો છો....

26 March, 2021

રિફંડ સંબંધિત સરક્યુલર નં. 125/2020

 માનનીય સભ્યશ્રી, 

રિફંડ સંબંધિત સરક્યુલર નં. 125/2020, ને સુધારા કરતુ સરક્યુલર નંબર 147/2021ની માહિતીનના સામાવેશ સાથેનું સરક્યુલર નં. 125/2020 આણા બ્લોગ પર "સરક્યુલર" હેઠળ અપલોડ કરવામાં આવ્યું  છે,  લિંક નીચે આપી છે: -

GST Gujarat


આપણા સભ્યોને શ્રેષ્ઠ આપવાના હેતુ માટે તમને વિનંતી કરવામાં આવે છે કે જો કોઈ ભૂલ હોય અથવા કોઈ શબ્દ અથવા વાક્ય રચનામાં ફેરફાર કરવાની જરૂર હોય તો જરૂરથી જાણ કરશો.


આભાર સહ

GST Gujarat