સર્ક્યુલર નંબર 41/2018 ની માહિતી સુધારા સાથે "સર્ક્યુલર" હેઠળ અપલોડ કરવામાં આવી છે.... આ બ્લોગના અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલ "Contact Form" ભરો... ખાસ નોંધ :- તમે GSTને લગતા પ્રશ્ન gstgujarat@rediffmail.com પર ઈમેલ કરી પૂછી શકો છો....

30 December, 2020

નિયમ 86Bની માહિતી

 

માનનીય સભ્યશ્રી,

 

તાજેતરમાં, નવો નિયમ 86B જે 1લી જાન્યુઆરી -2021 થી અમલમાં આવશે. આ નિયમની માહિતી આપણા બ્લોગ પર "સીજીએસટી નિયમો" હેઠળ અપલોડ કરવામાં આવી છે. લિંક નીચે આપી છે

GST Gujarat

 

  વધુમાં, એક નમ્ર વિનંતી છે કે ઇ-મેઇલની સંખ્યા દૈનિક મર્યાદાથી વધી ગઇ છે, તેથી તમારો ઇ-મેઇલ verification માટે તમારા ઇમેઇલ પર એક લિંક આવેલી છે (Bulk, spam, promotion) તેના પર ક્લિક કરો અને પછી તમારું સબ્સ્ક્રિપ્શન સક્રિય થશે અને તમને "GST Gujarat" તરફથી પોસ્ટ મળશે. કૃપા કરીને વહેલી તકે યોગ્ય કરશોજી.

 

 તમારા સહકાર બદલ આભાર

GST Gujarat