સર્ક્યુલર નંબર 41/2018 ની માહિતી સુધારા સાથે "સર્ક્યુલર" હેઠળ અપલોડ કરવામાં આવી છે.... આ બ્લોગના અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલ "Contact Form" ભરો... ખાસ નોંધ :- તમે GSTને લગતા પ્રશ્ન gstgujarat@rediffmail.com પર ઈમેલ કરી પૂછી શકો છો....

HOME

જીએસટી ગુજરાતમાં આપનું સ્વાગત છે.

બ્લોગ બનાવવાનો હેતુ, જીએસટી પર આધારિત લેખ થકી, કરદાતા અથવા જીએસટી સાથે સંકળાયેલી કોઈપણ વ્યક્તિને મદદ કરવાનો છેલેખને સરળ ભાષામાં લખવાનો પ્રયત્ન કર્યો છે, જેથી એક સામાન્ય માણસ પણ સમજી શકે અને તે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં છે. લેખ કાયદા મુજબ  મૂકવામાં આવ્યા છે જેમ કે નિકાસ આઇજીએસટી દ્વારા સંચાલિત થાય છે, તેથી, નિકાસ પ્રક્રિયા પરના લેખો આઇજીએસટી હેઠળ છે, જ્યારે રિફંડ એસ/સીજીએસટી દ્વારા સંચાલિત થાય છે તેથી તેને ત્યાં મૂકવામાં આવ્યા છે. "કેસ-લૉ" હેઠળ મહત્વપૂર્ણ કેસ-લૉ અહીં મૂકવામાં આવ્યા છે. જ્યારે  “અન્ય”  ચોક્કસ વિષયો પર ચર્ચા કરવામાં આવી છે

"ચર્ચા" હેઠળ તમે પ્રશ્ન પૂછી શકો છો અને ચર્ચામાં ભાગ પણ લઈ શકો છો.

તમારા પ્રશ્ન ઇ-મેઇલ દ્વારા gstgujarat@rediffmail.com પર મોકલી શકો છો.




બ્લોગની બધી માહિતી CGST એક્ટ પર આધારિત છે.

26 comments:

  1. Thanks alot sir.. it's really helpful

    ReplyDelete
  2. Nice Sir, it is very helpful
    Thanks

    ReplyDelete
  3. Excellent Sir,it is very helpful

    ReplyDelete
  4. All Articles Really Informative in timely manner.

    ReplyDelete
  5. સાહેબ આ ઘણો સરો પ્રયાસ છે. અને આનાથી એમને સારી જાણકારી ઉપલબ્ધ થશે. સાથે આમારા પ્રશ્નો ના જવાબ મળે તેવો પ્રયાસ કરશો તો અમારા માટે ઘણી સારી વાત થશે. ખુબ ખુબ આભાર.

    ReplyDelete
  6. Grate Work sir. Keep it up. It will very very useful . Thank u so much and salute to ur spirit.

    ReplyDelete
  7. REALLY NICE UPDATE DAY TO DAY I APPRECIATE WITH YOUR BLOG

    ReplyDelete
    Replies
    1. Shri Anilbhai,
      You have mis-typed alphabet "Y" it is "OUR" blog.

      Delete
  8. GREAT SIR IT VARY HELPFULLY THANK YOU VARY MUCH SIR

    ReplyDelete
  9. This helps a lot tnx creator

    ReplyDelete
  10. Nice Sir It Is Very Helpful

    Thank You

    ReplyDelete
  11. Good Sir,

    it is very helpful

    Thank you

    ReplyDelete
  12. Nice Sir, it is very helpful
    Thanks

    ReplyDelete
  13. THANKS A LOT SIR. IT IS VERY USEFUL TO OUR PROFESSIONALS

    ReplyDelete
  14. Thankyou very much sir its Very HelpFull Gujarati GST All Notification And All Update

    ReplyDelete
  15. Thank you Very much sir aapki sari gujarati details helpfull hoti hai

    ReplyDelete
  16. VINAY N PATEL CO.14 July, 2022 15:23

    IT`S VERY USEFUL US FOR GST PURPOSE

    ReplyDelete

શ્રીમાન, કોમેન્ટ બદલ આભાર, લખતા રહો, તે ઘણું પ્રોત્સાહન આપે છે